Home » photogallery » entertainment » GANESH CHATURTHI 2021 CELEBRATION AT TV CELEBRITIES HOME MP

Ganesh Chaturthi 2021: TVની દુનીયાનાં આ સ્ટાર્સનાં ઘરે પધાર્યા 'બાપ્પા', જુઓ તસવીરોમાં તેમનો જલસો

Ganesh Chaturthi 2021: આખા દેશમાં 10 સ્પટેમ્બરથી ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)ની ઉજવણી થઇ રહી છે. આજે ગણેશ ઉત્સવની શરૂઆત થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં તો એક અલગ જ ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે એવામાં ટીવી સ્ટાર્સનાં ઘરે બપ્પાનું ધામ ધુમથી સ્વાગત થઇ રહ્યું છે