ટીવી એક્ટ્રેસ દુર્ગા પૂજા (Durga Pooja)ના ઉત્સવને ઉત્સાહથી મનાવી રહી છે. આઠમ અને નોમના ટીવી જગતની સુંદર અભિનેત્રીઓનો લાજવાબ ટ્રેડીશનલ અવતાર જોવા મળ્યો હતો. ટીવી શો ‘અનુપમા’ની રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) થી લઈને દેવોલીના ભટ્ટાચાર્જી(Devoleena Bhattacharjee) સુધી બધી જ સુંદરીઓ દુર્ગા માની પૂજા કરતી જોવા મળી. આવો આ પ્રસંગે કોણે શું પહેર્યું તેની ઝલક જોઈએ. (Photo: Instagram/aslimonalisa/shraddhaarya)