એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવા કેટલો કાંટાળો પંથક છે તે સૌ કોઇ જાણે છે. એક પ્રોજેક્ટ માટે એક્ટર્સે કેટલાં પાપડ વણવાં પડે છે. ખાસ કરીને જ્યારે તમે આ ઇન્ડસ્ટ્રીમાં નવાં હોવ અને મહિલા હોવ. બોલિવૂડની સફરને વધુ મુશ્કેલ ભરેલી હોય છે. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની એવી ઘણી ટોપ એક્ટ્રેસ છે જેઓ બી ગ્રેડ મૂવીનો ભાગ રહી ચૂકી છે આ લિસ્ટમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની દયા ભાભી એટલે કે દિશા વાકાણી (Disha Vakani) થી લઇ રશ્મિ દેસાઇ (Rashmi Desai) સુધીનાં નામ શામેલ છે. ચાલો આપને જણાવી એ કઇ કઇ હસીનાઓ છે જઓ B ગ્રેડ ફિલ્મ કરી ચૂકી છે. (Photo Credit: instagram)