ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફ્લેટ્સ : આ સિવાય એક્ટર સલમાન ખાનનો મુંબઈના બાંદ્રા વેસ્ટમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફ્લેટ છે. જેની કિંમત 16 કરોડ છે. તમને જણાવી દઈએ કે એક્ટર છેલ્લા ઘણા સમયથી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેના માતા-પિતા સાથે રહે છે. તેના માતા-પિતા એપાર્ટમેન્ટના પહેલા માળે રહે છે. જ્યારે એક્ટરનો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર છે.
કરોડોમાં છે ફાર્મહાઉસની કિંમત : તેમનું પનવેલમાં ફાર્મહાઉસ પણ છે. જે અર્પિતા ફાર્મ્સ પણ કહેવાય છે, તે મેક્સિમમ સિટીથી માત્ર એક કલાકના અંતરે આવેલું છે. લોકડાઉન દરમિયાન, સલમાન પનવેલમાં તેના પરિવાર અને નજીકના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળ્યો હતો. જ્યાં ભવ્ય પૂલ, જિમ અને ચારે બાજુ હરિયાળી છે. રિપોર્ટ મુજબ, તેમના ફાર્મહાઉસની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે.

જણાવી દઈએ કે આ સવાલનો જવાબ ખુદ સલમાન ખાને એક ઈન્ટરવ્યુ દરમિયાન આપ્યો હતો. સલમાન ખાને કહ્યું હતું કે 'હું લગ્ન કરું કે ન કરું, મારા ગયા પછી મારી સંપત્તિ પર ટ્રસ્ટનો અધિકાર રહેશે. જો હું લગ્ન કરીશ તો અડધી મિલકત ટ્રસ્ટને દાનમાં આપી દેવામાં આવશે. જો હું લગ્ન નહીં કરું તો મારી સંપૂર્ણ મિલકત ટ્રસ્ટને આપી દેવામાં આવશે.