Home » photogallery » entertainment » FROM KANGNA RANAUT TO AISHWARYA RAI MOTHERS OF THESE TOP BOLLYWOOD ACTRESSES ARE VERY BEAUTIFUL GH KM

Mother's day: કંગના રનૌતથી લઈને ઐશ્વર્યા રાય સુધી, બોલિવૂડની આ ટોપ એક્ટ્રેસિસની માતાઓ છે ખૂબ સુંદર

વિશ્વભરમાં દર વર્ષે 8મી મેના રોજ મધર્સ ડે (Mother's Day) ઉજવવામાં આવે છે અને આ દિવસની ઉજવણી સામાન્ય માણસથી લઈ સેલિબ્રિટીસ પણ કરે છે. તો આવો મધર્સ ડે પહેલા દીપિકા પાદુકોણ (Deepika Padukone), કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સહિતની ટૉપ એક્ટ્રેસિસની મમ્મી વિશે જાણીએ. આ મમ્મીઓ અંગે લોકો ઓછું જાણે છે, પરંતુ તેઓ સુંદરતામાં પોતાની દીકરીઓથી કમ નથી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन