મુંબઈ : વર્ષ 2022 શરૂ થઈ ગયું છે. વર્ષની શરૂઆત સાથે જ ચાહકો (Fans)ને અનેક પ્રકારના સારા સમાચાર મળી રહ્યા છે. આમાંથી એક સારા સમાચાર (Good News) એ છે કે આ વર્ષે 2022 (Actresses pregnant in 2022)માં ઘણી અભિનેત્રીઓ (Actress)ના ઘરે બાળક (Kid)નો જન્મ થવાનો છે. ટેલિવિઝન (Television)ની અભિનેત્રી ભારતી સિંહ (Bharti Singh)થી લઈને સાઉથની ફિલ્મ અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Agarwal)નું પણ આ લિસ્ટમાં નામ છે. અહીં યાદી જુઓ.