Home » photogallery » entertainment » FROM BIKINIS TO TRADITIONAL LOOKS WHILE MONALISA DROVE FANS CRAZY WITH HER BEAUTY KM

Bikiniથી લઈને ટ્રેડિશનલ લુક - મોનાલિસાએ તેની સુંદરતાથી ફેન્સને દિવાના કર્યા, Photos

ભોજપુરી (Bhojpuri) અભિનેત્રી (Actress) મોનાલિસા (Monalisa) આજે તેનો 39મો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. તેનું અસલી નામ અંતરા બિસ્વાસ (Antra Bishwas) છે. મોનાલિસા ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ (Hot) અને બોલ્ડ (Bold) હીરોઈન છે.