Home » photogallery » entertainment » FREIDA PINTO FLAUNTS BABY BUMP IN WHITE MONOKINI SAYS I AM GRATEFUL TO WELL WISHER ND MP

Slumdog Millionaire' actress Freida Pinto PHOTOS: ‘સ્લમડોગ મિલ્યનેર’ એક્ટ્રેસ ફ્રીડા પિન્ટોએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

Slumdog Millionaire' actress Freida Pinto : ‘સ્લમડોગ મિલ્યનેર’ (Slumdog Millionaire) ફેમ એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો (Freida Pinto)એ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના કેટલાક ફોટોઝ ( flaunts baby bump in white monokini ) શેર કર્યા છે જે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે. આ ફોટોઝ પરથી ખ્યાલ આવે છે કે ફ્રીડા પોતાના પ્રેગ્નન્સીના દિવસોને ખૂબ એન્જોય કરી રહી છે.