Home » photogallery » entertainment » FOR THE FIRST TIME AFTER MARRIAGE RANBIR ALIA POSED FOR PHOTOGRAPHERS PP

લગ્ન પછી પહેલી વખત રણબીર-આલિયાએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા, એક્ટ્રેસે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

બોલિવૂડ એક્ટ્રેસ અને કપૂર ખાનદાનની વહુ આલિયા ભટ્ટ (Alia Bhatt) અત્યારે પ્રેગ્નન્ટ છે. તે ટૂંક સમયમાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. આલિયાની પ્રેગ્નન્સી અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે. આલિયા પ્રેગ્નન્સીમાં પણ કામ કરી રહી છે. તેને પોતાની ફિલ્મ ડાર્લિંગ્સને પ્રમોટ કરવામાં કોઈ કસર નથી છોડી. આવી સ્થિતિમાં આલિયા પોતાનો બેબી બમ્પ છુપાવી રાખવામાં સફળ રહી, પરંતુ હવે પહેલી વખત આલિયાએ ખુલીને પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन