એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બ્રિટનમાં 5000 લોકોની ભારે ભીડને ઉત્સાહપૂર્ણ સ્વાગતની વચ્ચે 96 વર્ષઇય ક્વિન એલિઝાબેથે તેમનો પ્લેટિનિયમ જુબલી સમારંભ એન્જોય કર્યો. આ સમયે ડેમ હેલેન મિરેન, ટોમ ક્રૂઝ (Tom Cruiz) અને કેથરીન જેનકિંસ સહિતનાં કલાકારો શામેલ થયા હતાં. જેમાં કેટલાંક ભારતીય કલાકારો પણ હતાં આ તમામે આ સમારંભમાં પરફોર્મન્સ આપ્યું હતું. જેમાં એક ગુજરાતી ફોક સિંગર પ્રીતિ વારસાની પણ હતી.