ઈમરાન હાશ્મીએ ટ્વિટર પર એક ઈન્ટરેસ્ટિંગ વાત શૅર કરી હતી. ઈમરાને કહ્યું હતું, 'અજીબ સંયોગ, ગઈ કાલે મારો પહેલો સીન મિસ્ટર બચ્ચન સાથે હતો અને તેમની સાથે વાતચીત કરતાં ખ્યાલ આવ્યો કે ગઈ કાલે જ 'ઝંઝીર'ને 46 વર્ષ પૂરા<br />થયા હતાં. આ ફિલ્મમાં મારી દાદીએ અમિતાભ બચ્ચનની માતાની નાનકડી ભૂમિકા ભજવી હતી.