ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌષિક હાલમાં ગોવામાં છે. અહીં તેણે બિચ પરની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બિકીનીમાં નજર આવી રહી છે. તે પતિ રોનિત બિશ્વાસ સાથે રજાઓ ગાળવા આવી છે. કવિતાએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે પાણીમાં મસ્તી કરતી નજરઆવે છે કવિતા ટીવી શો FIRમાં દબંગ મહિલા પોલીસ ચંદ્રમુખી ચૌટાલાનાં રોલથી ઘર ઘરમાં ફેમસ છે.