Priyanka Chopra Interview: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટના કારણે અવારનવાર ચર્ચામાં આવે છે. પ્રિયંકા ચોપરા પાછલા ઘણા સમયથી બોલિવૂડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઇને મોટા-મોટા ખુલાસા કરી રહી છે. પહેલા પ્રિયંકા ચોપરાએ ઇન્ડસ્ટ્રીમાં ફેલાયેલા નેપોટિઝમને લઇને વાત કરી, તે બાદ એક્ટ્રેસે જણાવ્યું કે કઇ રીતે તેને ઇન્ડસ્ટ્રીના લોકોએ તેને કોર્નર કરી દીધી હતી.