Home » photogallery » entertainment » FIGHT BETWEEN RANBIR AND ALIA OVER THIS BOOK PREPARATION IS ON ITS PEAK FOR CHILD NODPS SB

રણબીર કપુરે કહ્યું, "એક પુસ્તકને કારણે આલીયા સાથે થઈ રહ્યો છે ઝઘડો"

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ તેમની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે જ, બંને થોડા જ સમયમાં માતા-પિતા પણ બની જશે. આ દરમિયાન રણબીરે જણાવ્યું હતું કે, પેરેન્ટિંગને લઈને મારા અને આલિયા વચ્ચે ઝઘડાઓ થઈ રહ્યા છે. તેણીએ સંપૂર્ણ બુક વાંચી લીધી છે, જ્યારે મેં 30 ટકા જ બુક વાંચી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन