ફાતિમાના આ ફોટો જોઈ ફેન્સ તેણીના દિવાના થઈ રહ્યા છે. તેણીનો આ સિઝલિંગ અવતાર જોઈ લોકો પાણી પાણી થઈ રહ્યા છે. ફોટોઃ @fatimasanashaikh
2/ 5
આમિર ખાનની ફિલ્મ 'દંગલ'માં પહેલવાન ગીતો ફોગાટનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ફિલ્મમાં જબરદસ્ત પોપ્યુલારિટી મેળવ્યા બાદ એક્ટ્રેસ ફાતિમા સના શેખનું આ રુપ જોઈ તમારી આંખો પહોળી થઈ જશે. ફોટોઃ @fatimasanashaikh
विज्ञापन
3/ 5
ફાતિમાના આ ફોટો પર એક્ટ્રેસના ચાહકો સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક ફેન દ્વારા તેણીના વખાણ કરતા લખ્યુ છે કે, 'એકદમ નાગિન લાગી રહી છે.' ફોટોઃ @fatimasanashaikh
4/ 5
વળી, એક ફેને લખ્યુ છે કે તમારી સ્માઈલ તો માશા અલ્લાહ છે. ત્યારે બીજા યુઝરે કોમેન્ટ કરીને કહ્યુ, 'હર અદા પે ફિદા, આપ મુસ્કુરાતે રહે સદા.' ત્યારે અન્ય એક ફેનએ તેણીને પરી કહ્યુ. ફોટોઃ @fatimasanashaikh
5/ 5
વર્કફ્રન્ટની વાત કરીએ તો ફાતિમા દીયા મિર્ઝા અને સંજના સાંધીની સાથે તાપસી પન્નીના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'ધક ધક'માં કામ કરી રહી છે. હાલમાં તે નેટફ્લિક્સ ફિલ્મ 'થાર'માં હર્ષવર્ધન કપૂર અને અનિલ કપૂર સાથે જોવા મળી હતી. ફોટોઃ @fatimasanashaikh