ફાતિમા સના શેખે ફ્લોન્ટ કર્યો સમર લુક, પ્લાઝો અને ક્રોપ-ટોપમાં જુઓ અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર
ફાતિમા સના શેખે (Fatima Sana Shaikh Photos) હાલમાં જ ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેણે તેના સમર લુકને ફ્લોન્ટ કર્યો છે. આ તસવીરોમાં ફાતિમા પ્લાઝો અને ક્રોપ-ટોપમાં જોઈ શકાય છે. ફાતિમાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ફાતિમા સના શેખે તેના લેટેસ્ટ લુક સાથે સમર ફેશન સેન્સની શ્રેષ્ઠતા દર્શાવી છે. હંમેશની જેમ, આ ઉનાળાની સિઝનમાં સનાએ ખૂબ જ સ્ટાઇલિશ અને ખાસ આઉટફિટ પહેર્યા છે.
2/ 8
ફાતિમા સના શેખ આ તસવીરોમાં પ્લાઝો અને ક્રોપ ટોપમાં જોઈ શકાય છે. આમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી છે.
3/ 8
ફાતિમા સના શેખે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેણે હળવો મેક-અપ પણ કર્યો છે, જેના કારણે તેની સુંદરતા બહાર આવી રહી છે.
4/ 8
ફાતિમા સના શેખે કાળા ચશ્મા અને કાળા શૂઝ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આમાં સના ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/ 8
આ લુક ફાતિમા સના શેખને ફેશન સ્ટાઈલિસ્ટ અક્ષિતા સિંહ અને ખુશી ભાટિયાએ આપ્યો છે. સનાએ આ તસવીરોમાં અક્ષિતા અને ખુશીને પણ ટેગ કર્યા છે.
6/ 8
ફાતિમા સના શેખ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'થાર'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે
7/ 8
'થાર'માં, ફાતિમા સના શેખ સાથે અનિલ કપૂર અને તેમના પુત્ર હર્ષવર્ધન કપૂર મુખ્ય અને મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
8/ 8
દરમિયાન, ફાતિમા સના શેખની 'મોર્ડન લવ ઇન મુંબઈ' એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની તૈયારીમાં છે.