Home » photogallery » entertainment » FATHERS DAY 2021 KARAN JOHAR TO TUSSHAR KAPOOR BOLLYWOOD SINGLE DADS WHO BROKE ALL STEREOTYPES KP

Father’s Day 2021: બોલિવૂડનાં આ સેલેબ્સ છે સિંગલ ફાધર, જોઇને તમને પણ નહીં થાય વિશ્વાસ

Father’s Day 2021: કેટલાક સેલેબ્સ છે જેમણે રૂઢિવાદી વિચારો તોડ્યા અને કંઈક બીજું વિચાર્યું અને બીજાઓને પ્રેરણા આપી. માતાને એકલા બાળકનું ઉછેર કરવો જેટલો મુશ્કેલ છે, એટલો જ એકલા પિતા માટે પણ મુશ્કેલ છે.