Home » photogallery » entertainment » FATHER WAS A BUS DRIVER AND SON BECAME A STAR KNOW THE REAL STORY OF KGF 2 STAR YASH BG

પિતા બસ ડ્રાઇવર અને દીકરો બની ગયો સુપરસ્ટાર, જાણો KGF 2 ના Rocky Bhai ની સાચી કહાણી

32 વર્ષીય નવીન કુમાર ગૌડા જે 'રોકિંગ સ્ટાર' યશના નામથી પ્રખ્યાત છે. કન્નડ સ્ટાર KGF ને કારણે સમગ્ર દેશમાં સનસની બની ગયો છે જેણે માત્ર કન્નડ સિનેમાને જ નહીં પરંતુ ભારતીય ફિલ્મ ઉદ્યોગને પણ ગૌરવ અપાવ્યું છે. તેની ફિલ્મ KGF 2 એ બોક્સ ઓફિસ પર કમાણી ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે 11 દિવસમાં 900 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. યશને અહીં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. આજે અમે તમને KGFના બ્લોકબસ્ટર વિશેના કેટલાક અજાણ્યા તથ્યો જણાવી રહ્યા છીએ જે તમારે જાણવા જોઈએ.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन