Home » photogallery » entertainment » FARHAN AKHTAR SHARES PICTURE WITH GIRLFRIEND SHIBANI DANDEKAR IN A SWIMMING POOL

ગર્લફ્રેન્ડ સાથે સ્વિમિંગ પૂલમાં ફરહાનની મસ્તી, તસવીર શેર કરી લખ્યું, 'તને છોડીશ નહીં'

અભિનેતા ફરહાન અખ્તરે ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથેની એક તસવીર શેર કરી હતી. જેમાં બન્ને સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતાં જોવા મળ્યા હતા