Home » photogallery » entertainment » FANS KEEP THEIR EYES ON VAANI KAPOORS GLAMOROUS ACTS SEE VIRAL PHOTOS MP

વાણી કપૂરની ગ્લેમરસ અદાઓ પર ફેન્સની અટકી નજર, VIRAL PHOTOS

એક્ટ્રેસ વાણી કપૂર (Vaani Kapoor)નો બોલિવૂડમાં આશરે 7 વર્ષ થઇ ગયા. આ દરમિાયન તેણે ઘણી સારી ફિલ્મો કરી છે. વાણી કપૂરે ફિલ્મ 'વોર' (War)માં 'ધૂંધરુ' ગીત પર ડાન્સ કરી સૌને નાચવાં મજબૂર કરી દીધા હતાં.