Home » photogallery » entertainment » FAMOUS TOLLYWOOD ACTORS ON BOLLYWOOD PRABHAS ALLU ARJUN RAM CHARAN JR NTR MAHESH BABU KM

Famous Tollywood Actors : માત્ર પ્રભાસ કે અલ્લુ અર્જુન જ નહી, આ તેલુગુ સ્ટાર્સની ફિલ્મોનો પણ બોલિવૂડમાં ક્રેઝ

famous tollywood actors on bollywood : કેટલાક એવા તેલુગુ સ્ટાર્સ (Telugu Stars) છે જેઓ હિન્દીમાં પણ સફળ થયા છે. ચાલો તે ટોલીવુડ સ્ટાર્સ (tollywood actors) પર એક નજર કરીએ જેઓ બોલિવૂડ (Bollywood) માં પણ સફળ રહ્યા છે.