Home » photogallery » entertainment » FAMOUS INDIAN CELEBRITIES WHO BELONG TO ARMY BACKGROUND PP

આર્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે આ 11 એક્ટ્રેસિસ, આતંકવાદી હુમલામાં આ અભિનેત્રીના પિતા થયા શહિદ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાંથી દેશ હજી આઘાતમાંથી બહાર નહોતો આવ્યો અને પાકિસ્તાને સીમા પર વધુ એક હુમલો કર્યો, જેમાં ઈન્ડિયન આર્મીના મેનેજર શહીદ થઈ ગયા. આ બંને કાયરતાપૂર્ણ હુમલાથી સમગ્ર દેશ આઘાતમાં છે. તો બીજી તરફ પાકિસ્તાનની વિરુદ્ધ રોષ છે. આવી સ્થિતિમાં બદલાની આગ બોલિવૂડમાં જોવા મળી રહી છે. વાત કરીશું તે 11 એક્ટ્રેસિસની જે ઈન્ડિયન આર્મી ખાનદાન સાથે સંબંધ ધરાવે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन