Home » photogallery » મનોરંજન » Rashami Desai: રશ્મિ દેસાઇએ શેર કર્યા સૌથી બોલ્ડ ફોટોઝ, નજર નથી હટાવી રહ્યાં લોકો, આવ્યું કોમેન્ટ્સનું ઘોડાપૂર
Rashami Desai: રશ્મિ દેસાઇએ શેર કર્યા સૌથી બોલ્ડ ફોટોઝ, નજર નથી હટાવી રહ્યાં લોકો, આવ્યું કોમેન્ટ્સનું ઘોડાપૂર
ભોજપુરી સિનેમાથી લઈને ટીવી અને રિયાલિટી શોમાં કામ કરનાર ફેમ રશ્મિ દેસાઈને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે તેની કરિયરમાં જબરદસ્ત પોપ્યુલારિટી મેળવી છે અને તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તેણે ઘણી સુપરહિટ ભોજપુરી ફિલ્મો કરી છે અને એક્ટિંગની સાથે સાથે રશ્મિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને ફેન્સના હોશ ઉડાવતી રહે છે. ફરી એકવાર તેણે પોતાના બોલ્ડ લુકથી ફેન્સને દિવાના બનાવ્યા છે.
રશ્મિ દેસાઇએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યુનિક ગેટઅપની તસવીરો શેર કરી છે જેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે. (Photo Source- Instagram Rashami Desai)
2/ 8
એક્ટ્રેસના આ ફોટોશૂટ પર તાબડતોબ કોમેન્ટ્સનું ઘોડાપૂર આવી ગયું છે. તસવીરો શેર કરીને તેણે કેપ્શન લખ્યું, Main character energy....(Photo Source- Instagram Rashami Desai)
विज्ञापन
3/ 8
એક્ટ્રેસે આ વખતે પોતાના એવા લુકની તસવીરો શેર કરી છે જેના પરથી યુઝર્સ નજર નથી હટાવી રહ્યાં. (Photo Source- Instagram Rashami Desai)
4/ 8
ઘણા લોકો તેને ટીવી બોલ્ડ ક્વીન કહી રહ્યાં છે અને એક યુઝરે તેને બોલીવુડની એકમાત્ર રિયલ પર્સનાલિટી ગણાવી છે. તેણે લખ્યું , The only real woman in bollywood...(Photo Source- Instagram Rashami Desai)
5/ 8
જો કે તેમાં કોઇ શંકા નથી કે રશ્મિ દેસાઇ આ ફોટોશૂટમાં સુપરહોટ એન્ડ સેક્સી લાગી રહી છે. (Photo Source- Instagram Rashami Desai)
विज्ञापन
6/ 8
લેધર આઉટફિટમાં એક્ટ્રેસ પોતાની બોલ્ડનેસને કોન્ફિડેંસની સાથે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે (Photo Source- Instagram Rashami Desai)
7/ 8
એક્ટ્રેસના બોલ્ડ લુકને જોઇને એક યુઝરે તેને ફાયર કહી અને તેને evergreen beautiful girl કહી. (Photo Source- Instagram Rashami Desai)
8/ 8
રશ્મિ તેના અભિનય તેમજ તેની અદભૂત ફેશન સેન્સ અને ડ્રેસિંગ સ્ટાઇલ માટે જાણીતી છે. રશ્મિનો બોલ્ડ લુક અવારનવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે.