મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનાં અફેર અને લગ્નની વાત સૌથી ;ર્ચાનો વિષય છે. આ બંનેનાં લગ્નની ખબર તો લોકો સોશિયલ મીડિયા પર આ પ્રકારનું ડિસ્કશન કરી રહ્યાં છે. જેમ ઘરની જ વાત થઇ ગઇ. કેટલાંક લોકો લગ્ન પર ગંભીર ચર્ચાઓ કરી રહ્યાં છે તો કેટલાંક તેની મજાક ઉડાવી રહ્યાં છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કઇક આવું જ જોવા મળ્યું. બોની પૂર નામનાં એક નકલી અકાઉન્ટ પર મલાઇકાની તસવીર પર એક એવી કમેન્ટ થઇ કે જેને કારણે તે ચર્ચામાં આવી ગયું