એશા 2007ના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટાઈટલની વિજેતા પણ રહી ચૂકી છે. ડેબ્યુ મૂવી જન્નત 2માં તેમની અદાકારીની ચોતરફ ભારે પ્રશંસા પણ થઈ હતી. ત્યારબાદ તેમણે ચક્રવ્યુહ, હમશકલ્સ, રાઝ 3D અને રૂસ્તમ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ઈશા ગુપ્તા ઓફ-શોલ્ડર બ્લેક ટોપ અને હાઈ-સ્લિટ સ્કર્ટમાં Flawless Fabulous લાગે છે