Home » photogallery » entertainment » ESHA GUPTA HAS REVEALED THAT PEOPLE ASKED HER TO GET INJECTIONS FOR A FAIR SKIN MP

Esha Gupta ને 'ગોરી દેખાવવા માટે ઇંજેક્શન લેવા'ની મળી હતી સલાહ, બોલી 'ગોરા દેખાવાનું હોય છે પ્રેશર'

Esha Gupta on fair skin: ' MX player' ની વેબ સીરીઝ 'આશ્રમ-3' (Aashram 3)ને કારણે તે ચર્ચામાં રહી છે. એક્ટ્રેસ ઇશા ગુપ્તા (Esha Gupta)નું કહેવું છે કે, તે ક્યારેય નહોતી ઇચ્છતી કે તેની દીકરી ક્યારેય એક્ટ્રેસ બને. આ સાથે જ તેણે ખુલાસો કર્યો હતો કે, એક વખત લોકોએ તેને સ્કિન ગોરી કરવા માટે ઇંજેક્શન લેવાની સલાહ આપી હતી. જે બાદ લોકોની આ સલાહને ગંભીરતાથી લેતા તેણે ઇંજેક્શન વિશે માહિતી પણ ભેગી કરી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन