Home » photogallery » મનોરંજન » ઇશા ગુપ્તા પર માનહાનિનો કેસ દાખલ, સેક્સુઅલ હેરેસમેન્ટનો મામલો

ઇશા ગુપ્તા પર માનહાનિનો કેસ દાખલ, સેક્સુઅલ હેરેસમેન્ટનો મામલો

દિલ્હીનાં એક બિઝનેસમેનની તસવીર શેર કરી તેનાં પર એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ ઘણો ગંભીર આરોપ લગાવ્યો હતો.

  • 15

    ઇશા ગુપ્તા પર માનહાનિનો કેસ દાખલ, સેક્સુઅલ હેરેસમેન્ટનો મામલો

    બોલ્ડનેસ અને બેબાકી માટે જાણીતી એક્ટ્રેસ ઇશા ગુપ્તા હાલમાં ખુબજ ચર્ચામાં છે. તે તેની બોલ્ડ તસવીરો માટે ઘણી આલોચના પણ સહન કરી ચુકી છે. હાલમાં તે નવાં વિવાદમાં ફસાતી નજર આવી રહી છે. ઇશા ગુપ્તા વિરુદ્ધ એક વ્યક્તિએ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    ઇશા ગુપ્તા પર માનહાનિનો કેસ દાખલ, સેક્સુઅલ હેરેસમેન્ટનો મામલો

    આ વ્યક્તિ દિલ્હીનો એક બિઝનેસમેન છે જેની માંગણી છે કે ઇશાએ કાયદા હેઠળ સજા મળવી જોઇએ. અને તેને માનહાનિની ઉચિત રકમ પણ મળવી જોઇએ. કોર્ટે આ યાચિકા પર ધ્યાન આપતા આ કેસની સુનાવણી 28 ઓગષ્ટે કરવાનું નક્કી કર્યુ છે.

    MORE
    GALLERIES

  • 35

    ઇશા ગુપ્તા પર માનહાનિનો કેસ દાખલ, સેક્સુઅલ હેરેસમેન્ટનો મામલો

    ગત દિવસોમાં ઇશાએ દિલ્હીનાં એક બિઝનેસમેન પર સેક્સુઅલ હેરેસ્મેન્ટનો આરોપ લગાવ્યો હતો. આ બિઝનેસમેને ઇશા પર માનહાનિનો કેસ કર્યો છે. એક ન્યૂઝ એજન્સીની રિપોર્ટનું માનીયે તો આ વ્યક્તિએ એડવોકેટ વિકાસ પાહવાની મદદથી ઇન્ડિયન પેનલ કોડની કલમ 499 અને 500 હેઠળ નવી દિલ્હીનાં સાકેત કોર્ટમાં આ મામલે કેસ દાખલ કર્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    ઇશા ગુપ્તા પર માનહાનિનો કેસ દાખલ, સેક્સુઅલ હેરેસમેન્ટનો મામલો

    આપને જણાવી દઇએ કે, ઇશાએ 6 જુલાઇનાં ટ્વટિર પર એક બિઝનેસમેનની તસવીર શેર કરી હતી. આ તસવીરની સાથે જ તેને આ બિઝનેસમેનનું નામ પણ લખ્યુ હતું. તેણે લખ્યું હતું કે, આ વ્યક્તિએ ન તો તેને કંઇ કહ્યું છે ન તો તેને અડ્યો છે. પણ આંખોનાં ઇશારાથી સેક્સુઅલી હેરેસ કરી રહ્યો હતો. જેનાંથી તે ઘણી જ અસહજ થઇ ગઇ હતી. આ મામલે ઇશાએ ઘણી ટ્વિટ્સ કરી હતી. તેણે આ મુદ્દે કેટલાંકનો સપોર્ટ પણ મળ્યો તો કેટલાંકે તેનાં પર સવાલ પણ ઉઠાવ્યાં.

    MORE
    GALLERIES

  • 55

    ઇશા ગુપ્તા પર માનહાનિનો કેસ દાખલ, સેક્સુઅલ હેરેસમેન્ટનો મામલો

    મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, માનહાનિનાં કેસમાં આ વ્યક્તિએ કહ્યું છે કે, તેને આ મામલે માનસિક તાણનો સામનો કરવો પડી રહ્યો છે. ઇશાની ટ્વિટ બાદ ન તેનાં મિત્રો અને સંબંધીઓ પણ પરિવારનાં લોકોને પણ આલોચના સહન કરવી પડી રહી છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર તેનાં વિરુદ્ધ ઘણી નેગેટીવ પ્રતિક્રિઆઓ આવી રહી છે. આ વ્યક્તિનું કહેવું છે કે, એક્ટ્રેસની આ ટ્વિટને લોકોએ સત્ય માની લીધી છે. જે પાયાવીહોણી છે.

    MORE
    GALLERIES