TVની પ્રેરણા માલદીવમાં થઇ બોલ્ડ, એક એક કરીને શેર કર્યા સ્ટનિંગ ફોટોઝ, જોઇ લો તમે પણ
એરિકા ફર્નાન્ડિઝ (Erica Fernandes)એ ન ફક્ત એક્ટિંગ પણ તેનાં સ્ટનિંગ લૂકથી પણ ઘણી પસંદ કરવામાં આવે છે. માલદીવ્સમાં તે રજાઓ ગાળી રહી છે. જ્યાંથી તેણે તેની ગ્લેમર્સ તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુંદર એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિસ (Erica Fernandes) થોડા સમયથી તેનાં બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. એરિકાએ માલીદની રજાઓ (Maldives Vacation)ની તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. એરિકાની ગ્લેમર્સ ફોટો વાયરલ થઇ રહી છે. એરિકા તેનાં ફેન્સની વચ્ચે ઘણી જ ફેમસ છે. તેની દરેક ફોટો અને વીડિયો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર એરિકાની ફેનલિસ્ટ ઘણી લાંબી છે. (PHOTO: iam_ejf/Instagram)


ટીવી શો કસૌટી જિંદગી કીની એક્ટ્રેસ એરિકાની ખૂબસુરતીનાં જેટલાં વખાણ કરવામાં આવે તેટલાં ઓછા છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં 5 વર્ષ પૂર્ણ કરી ચુકેલી એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. (PHOTO: iam_ejf/Instagram)


ટીવી શો કસૌટી જિંદગી કીમાં બંગાળી બ્યૂટી પ્રેરણા ઉર્ફ એરિકા ફર્નાન્ડિસની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. (PHOTO: iam_ejf/Instagram)


થોડા દિવસ પહેલાં ટીવી એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિસ તેનાં વેકેશન્સ માટે માલદીવ્સ ગઇ હતી. આ સમયે તેણે ઘણાં બોલ્ડ તસવીરો શેર કરી હતી.(PHOTO: iam_ejf/Instagram)


એરિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો શેર કરતાં એરિકાએ લખ્યું છે આ ફક્ત ટ્રાવેલિંગ નહીં પણ મેમોરેબલ મોમેન્ટ્સ પણ છે. (PHOTO: iam_ejf/Instagram)