'રાંઝણા' ફિલ્મથી બોલિવૂડમાં છવાઈ જનાર સુપરસ્ટાર ધનુષ હોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. તેની પહેલી હોલીવૂડ ફિલ્મનું નામ 'The extraordinary journey of the fakir' છે.
2/ 5
જેમાં ધનુષ રંગબેરંગી પાઘડી પહેરેલો દેખાય છે અને તેનો હાવભાવ પણ રસપ્રદ છે. પોસ્ટર જોઈને જ સમજાઈ રહ્યું છે કે ફિલ્મમાં એકવાર ફરીથી કમાલ કરવાનો છે.
3/ 5
જે ટ્રકમાંથી ધનુષનું મોં બહાર નીકળતું દેખાય છે તેની ઉપર ઘણા દેશના સ્ટેમ્પ લાગેલા છે. કદાચ આ ફિલ્મ જોઈને જ આપણને વર્લ્ડ ટૂરનો અનુભવ થઈ જાય.
4/ 5
ફિલ્મ આ નામથી લખાયેલ એક ઉપન્યાસ પર આધારિત છે. જેને ફ્રેન્ચ લેખક રોમન પ્યૂટોર્લસે લખ્યો છે. ફિલ્મને કેનેડિયન ફિલ્મમેકર કેન સ્કોટે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ 30 માર્ચના રોજ રીલીઝ થઈ શકે છે.