

અભિનેત્રી સુષ્મિતા સેનની ભાભી અને ટીવીની જાણીતી અભિનેત્રી ચારુ આસોપા તેના ફોટોઝને લઈ ચર્ચામાં છે. ચારુએ સુષ્મિતાના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા છે. ચારુ હાલમાં પતિ રાજીવ સાથે વેકેશન પર છે. આ સમય દરમિયાન તેની ઘણી બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Instagram @Charuasopa)


ચારુ અસોપાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તે લાલ બિકિની પહેરીને સુંદર કોરિડોરમાં સિઝલિંગ પોઝ આપતી નજરે પડે છે. આપને જણાવી દઈએ કે ચારુ તેના પતિ રાજીવ સેન સાથે ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે. (Instagram @Charuasopa)


ચારુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ચારુ તેની નવી તસવીરો લાલ બિકિનીમાં જોવા મળી રહી છે, આ તસવીરોમાં તે જેટલી સુંદર દેખાઈ રહી છે, તેટલી જ સુંદર તે જગ્યા પણ છે. ચારુની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. (Instagram @Charuasopa)


આ તસવીરો પસંદ કરવા સાથે ચાહકો તેની પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. (Instagram @Charuasopa)


ચારુ આજકાલ પતિ રાજીવ સેન સાથે ગોવામાં વેકેશનની ઉજવણી કરી રહી છે. તે કોઈ ખુબસુરત રિસોર્ટમાં રોકાઈ છે તેવું તેની તસવીરો જોઈને લાગી રહ્યું છે. (Instagram @Charuasopa)


ચારુ માત્ર પોતાના જ નહીં, પરંતુ પતિ રાજીવ સાથેના રોમેન્ટિક ફોટા અને વિડીયો સોશિયલ પ્લેટફોર્મ પર ચાહકો સાથે શેર કરે છે. જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. (Instagram @Charuasopa)


રાજીવ સેને તેની પત્ની ચારુ આસોપાના જન્મદિવસની ઉજવણીની તસવીરો 27 ફેબ્રુઆરી 2021ના રોજ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં ચારુ તેનો જન્મદિવસ પતિ અને કેટલાક નજીકના મિત્રો સાથે ઉજવણી કરતી જોવા મળી છે. (Instagram @Charuasopa)