Home » photogallery » entertainment » EKTA KAPOOR MADE LONGEST KISSING SCENE ON INDIAN TV IN BADE ACCHE LAGTE HAI MP

એકતા કપૂરનાં આ TV શોમાં હતો સૌથી લાંબો કિસિંગ સીન, માંગી હતી માફી

આજે ટીવીની ક્વિન એકતા કપૂરનો 7 જૂનનાં રોજ 44મો જન્મ દિવસ છે ત્યારે તેનાં જન્મ દિવસે તેનાં સાથે જોડાયેલાં આ સિરિઅલની કેટલીક યાદો દર્શકોને તાજા થઇ ગઇ છે.