34ની થઇ PAVITRA PUNIA, બોયફ્રેન્ડ EIJAZ બધાની સામે કરી KISS
બિગ બોસ 14 (Bigg Boss 14) નાં ફેમસ કપલ એઝાઝ ખાન (Eijaz Khan) અને પવિત્રા પુનિયા (Pavitra Punia) હાલમાં તેમની પ્રેમ કહાની માટે ઘણાં ચર્ચામાં રહે છે. આ કપલ એક બીજા પર પ્રેમ વર્સાવવામાં કોઇ કસર બાકી રાખતા નથી.
હાલમાં જ પવિત્રા પુનિયાએ તેનો 34મો જન્મ દિવસ ઉજવી (Happy Birthday Pavitra Punia) રહી છે. આ સમયે તેની સાથે કોઇ હોય ના હોય પણ તેની સાથે એઝાઝ ખાન જરૂર દેખાય છે.
2/ 9
એઝાઝે પવિત્રા પુનિયાનાં ઘરની બહાર મીડિયા સામે કેક કટ કરી હતી એટલું જ નહીં તેણે પવિત્રાને ત્યાં કિસ પણ કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
3/ 9
એઝાઝ ખાને જન્મ દિવસની તસવીરો અને પોસ્ટ શેર કરી તેને લખ્યું છે, 'હેપી બર્થડે બેબી, હસતા રહો, ચમકતા રહો, હું તને પ્રેમ કરું છું. આ તસવીરોમાં એક્ટ્રેસ સૌથી વધુ ખુશ નજર આવી રહી છે. એઝાઝની સાથે બલૂન્સ અને કેકની સાથે તેણે પોઝ આપ્યો છે.'
4/ 9
આ પહેલાં એઝાઝ ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'લગ્ન માટે હજુ ઘણાં પાપડ વણવાનાં બાકી છે. લગ્ન ઇંશાઅલ્લાહ થશે અને યોગ્ય સમય પર થશે. અમે અમારી આંગળી ક્રોસ કરીને બેઠા છીએ.'
5/ 9
જો બધુ જ આશા મુજબ થાય તો, પવિત્રા અને મારા લગ્ન આ વર્ષનાં અંતમાં થઇ જશે. અત્યારે અમારા પરિવારનાં લોકો ફેલાયેલાં છે. પહેલાં તેમને સમેટી લઇએ, પછી અમે લગ્ન અંગે વિચારીશું..
6/ 9
તો આ વિશે પવિત્રાએ કહ્યું હતું કે, 'બધુ જ થશે.. આપણે આપણું ભવિષ્ય નથી કહી શકતા.. પણ આપણે આપણાં ભવિષ્ય માટે આશા અને પ્રાર્થના જરૂર કરી શકીએ છીએ.'
7/ 9
મીડિયા સામે કેક કટ કરીને એઝાઝે પવિત્રા સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો.
8/ 9

9/ 9

विज्ञापन
19