Home » photogallery » entertainment » DRUGS IN BOLLYWOOD 50 CELEBRITIES PRODUCER AND DIRECTORS TARGEST OF NCB MP

બોલિવૂડમાં ડ્રગ્સ: NCBના રડારમાં 50 સેલિબ્રિટીઝ, પ્રોડ્યૂસર અને ડિરેક્ટર

Sushant Singh Rajput Case: NCB એ બોલિવૂડમાં ડ્રગ્સનાં કથિત કનેક્શન પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં એક્ટ્રેસિસ અને સેલિબ્રિટીઝને NCBએ નોટિસ ફટકારી છે. આ તમામની વારાફરથી પૂછપરછ થશે.