Home » photogallery » entertainment » DRISHYAM 2 ACTRESS SHRIYA SARAN IS VERY BOLD AND HOT IN REAL LIFE SEE BIKINI PHOTOS GB

Drishyam 2: રિયલ લાઇફમાં એકદમ બોલ્ડ અને હૉટ છે શ્રિયા સરન, એક્ટ્રેસના બિકીની ફોટોઝ જોઇને રહી જશો દંગ

અજય દેવગન, શ્રિયા સરન, તબ્બુ અને અક્ષય ખન્નાની ફિલ્મ દ્રશ્યમ 2 આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં શ્રિયા સરન મહત્વની ભૂમિકામાં છે. શ્રિયા સરન સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ઘણી ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ શ્રિયા સરન ફિલ્મ દ્રશ્યમ 2 સાથે સંબંધિત એક ઇવેન્ટ દરમિયાન તેના પતિને લિપ પર કિસ કરતી જોવા મળી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આજે અમે તમને શ્રીયા સરનનો સાવ અલગ અવતાર બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જોઈએ શ્રિયા સરનના બિકીની ફોટોઝ...

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन