ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી (TV Actress Drashti Dhami) સૌથી ચર્ચિત એક્ટ્રેસિસ પૈકી એક છે. ‘ગીત હુઇ સબસે પરાઇ’ અને ‘મધુબાલા’ જેવા શો દ્વારા દ્રષ્ટિ ધામી ઘર-ઘરમાં પોપ્યુલર છે. મૂળ ગુજરાતી પરીવારમાંથી આવતી દ્રષ્ટિ સોશ્યલ મીડિયા (Social Media) પર ખૂબ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઇંગ પણ ખૂબ મોટી છે. તે અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર અવનવી અને સુંદર તસવીરો શેર કરી ફેન્સને ખુશ કરી દે છે. દ્રષ્ટિને સિરિયલ મધુબાલાથી એટલી પોપ્યુલારીટી મળી કે લોકો તેને ટેલિવિઝનની મધુબાલા (Madhubala) તરીકે ઓળખવા લાગ્યા. રીલ લાઇફમાં ખૂબ જ સુંદર દેખાતી મધુબાલા રીયલ લાઇફમાં પણ ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ અંદાજ ધરાવે છે. આજે દ્રષ્ટિ તેનો 37મો જન્મદિવસ (Birthday) મનાવી રહી છે.
તે અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર અવનવી અને સુંદર તસવીરો શેર કરી ફેન્સને ખુશ કરી દે છે. દ્રષ્ટિને સિરિયલ મધુબાલાથી એટલી પોપ્યુલારીટી મળી કે લોકો તેને ટેલિવિઝનની મધુબાલા (Madhubala) તરીકે ઓળખવા લાગ્યા. રીલ લાઇફમાં ખૂબ જ સુંદર દેખાતી મધુબાલા રીયલ લાઇફમાં પણ ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ અંદાજ ધરાવે છે. આજે દ્રષ્ટિ તેનો 37મો જન્મદિવસ (Birthday) મનાવી રહી છે.
આ રીતે બની ટીવી ઇન્ડસ્ટ્રીની મધુબાલા- ત્યાર બાદ દ્રષ્ટિ સિરિયલ ગીતમાં ગુરમિત ચૌધરી સાથે પડદા પર દેખાઇ હતી. બંનેની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રીના ફેન્સ દિવાના થઇ ગયા હતા. દ્રષ્ટિ ધામીના જીવનમાં સિરિયલ ‘મધુબાલા-એક ઇશ્ક એક જૂનૂન’ મોટો વળાંક સાબિત થઇ હતી. આ શોને મળેલી સફળતાએ દ્રષ્ટિને રાતોરાત ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ‘મધુબાલા’ બનાવી દીધી હતી.
ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી (TV Actress Drashti Dhami) સૌથી ચર્ચિત એક્ટ્રેસિસ પૈકી એક છે. ‘ગીત હુઇ સબસે પરાઇ’ અને ‘મધુબાલા’ જેવા શો દ્વારા દ્રષ્ટિ ધામી ઘર-ઘરમાં પોપ્યુલર છે. મૂળ ગુજરાતી પરીવારમાંથી આવતી દ્રષ્ટિ સોશ્યલ મીડિયા (Social Media) પર ખૂબ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઇંગ પણ ખૂબ મોટી છે.