દિવાળી 2022માં સૌથી સ્ટાઇલિશ ફેશન ટ્રેન્ડ્સ જોવા મળ્યાં, જેમાં ફેમસ સેલિબ્રિટીઝ દિવાળી પહેલા યોજાયેલી પાર્ટીઓમાં હાજરી આપીને મહેફિલમાં રંગ જમાવે છે. મનીષ મલ્હોત્રાની ભવ્ય દિવાળી સેલિબ્રેશનથી લઈને અમૃતપાલ સિંહ બિન્દ્રા અને શિલ્પા શેટ્ટીની પાર્ટીઓ સુધી, બી-ટાઉન સ્ટાર આ પ્રસંગે આયોજિત લગભગ દરેક પાર્ટીમાં હાજરી આપે છે. મોટાભાગની સેલિબ્રિટીઓએ ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા હતા, પરંતુ આ સમય દરમિયાન તેમના બ્લાઉઝ કંઇક વધારે પડતાં જ રિવિલિંગ હતાં. હકીકતમાં કિયારા અડવાણીથી લઈને જાહ્નવી કપૂર સુધી, દિશા પટણીથી લઈને સારા અલી ખાન સુધી તેમના ડીપ ક્લીવેજ શો ઓફ કર્યા છે. જુઓ 7 એક્ટ્રેસીસના કિલર અંદાજ....
બોલિવૂડમાં દિવાળીના અવસર પર એક્ટ્રેસીસના ગ્લિટ્ઝ અને ગ્લેમર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તે જ સમયે, દિવાળી 2022 દરમિયાન ઘણી ડિવાઓએ તેમની ફેશન સ્ટાઇલ ફ્લોન્ટ કરી છે. આમાંથી, એવી 7 એક્ટ્રેસીસ છે જેમણે તેમના ટ્રેડિશનલ અવતારમાં ફેન્સને દિવાના બનાવ્યા છે. આ તમામ હસીનાઓએ તેમના નેકલાઇન બ્લાઉઝમાં તેમના ક્લીવેજને ફ્લોન્ટ કર્યા છે.
સારા અલી ખાને પણ દિવાળી ફંક્શનમાં મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. આ પાર્ટીનું આયોજન ફેશન ડિઝાઈનર દ્વારા કરવામાં આવ્યું હતું. તેનો લુક કોઈ પ્રિન્સેસથી ઓછો ન હતો. આ લહેંગો એક સુંદર નેકલાઇન સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં સારા ખૂબસૂરતીથી તેના ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.