હિના ખાન એકતા કપૂરની નજીકની મિત્રોમાંથી એક છે. એકતાની દિવાળી પાર્ટીમાં હિના બ્લુ કલરના લહેંગામાં જોવા મળી હતી. આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. (Image: Viral Bhayani)
કરિશ્મા તન્ના ડાર્ક પિંક કલરના લહેંગામાં જોવા મળી હતી. કરિશ્મા ઘણા સમયથી પબ્લિક પ્લેસ પર જોવા મળી ન હતી અને હવે આખરે તે એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી. (Image: Viral Bhayani)