Home » photogallery » entertainment » DIVYANKA TRIPATHI BIRTHDAY SPECIAL A LOOK AT HER PERSONAL AND PROFESSIONAL LIFE MP

B'day Spl: જ્યારે બ્રેકઅપ બાદ સંપૂર્ણ તૂટી ગઇ હતી, પ્રેમ માટે અંધવિશ્વાસમાં માનવા લાગી હતી

દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) ની ગણતરી ટીવીની ટોપ એક્ટ્રેસમાં થાય છે. આજે દિવ્યાંકા અને પતિ વિવેક દહિયા (Vivek Dahiya) સાથે ખુશહાલ લગ્ન જીવન વિતાવી રહી છે. પણ એક સમય એવો હતો કે તેની લવ લાઇફમાં ખુબજ નિરાશ થઇ ગઇ હતી.