Home » photogallery » entertainment » DIVYANKA TRIPATHI AND SONA MOHAPATRA SLAMS MUKESH KHANNA AFTER HIS CONTROVERSIAL REMARK ON METOO MOVEMENT MP

MeToo પર મુકેશ ખન્નાનાં નિવેદન પર ગુસ્સે થયા દિવ્યાંકા ત્રિપાઠી અને સોના મોહાપાત્રા, સંભળાઇ ખરી-ખોટી

MeToo મૂવમેન્ટ પર પોતાનાં નિવેદન બાદ મુકેશ ખન્ના (Mukesh Khanna) લોકોનાં ગુસ્સાનો શીકાર થઇ રહ્યાં છે. પહેલાં સોશિયલ મીડિયા (Social Media) યૂઝર્સ અને હવે સેલિબ્રિટીઝ મુકેશ ખ્નાનાં નિવેદન અંગે તેમનાં પર નિશાન સાધ્યુ છે.