Home » photogallery » entertainment » DIVYA BHATNAGAR DEATH HUSBAND GAGAN BREAKS SILENCE ON DEVOLEENA ALLEGATIONS MP

PHOTOS: દિવ્યાના મોત બાદ દેબોલિનાએ શેર કરી તેની ચેટ, પતિ પટ્ટે પટ્ટે મારતો હતો

દિવંગત એક્ટ્રેસ દિવ્યા ભટનાગર (Divya Bhatnagar)નાં પતિ ગગન ગબરુ (Gagan)એ તેનાં વીડિયોમાં દેવોલીના (Devoleena)ને આડે હાથે લીધી છે. અને કહ્યું કે, મને ફેન્સથી કોઇ ફરિયાદ નથી. મારી ફરિયાદ દેવોલિનાની છે.