દિશા પટની ફિલ્મોની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાની ફિટ અને હૉટ બોડીથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. દિશા પટનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા છે.
એક્ટ્રેસ અવારનવાર પોતાના સખત બોલ્ડ ફોટો શેર કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળે છે. એક્ટ્રેસે અડધી રાત્રે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને ફોટો ક્લિક કરી રહી છે. ફોટોઃ @dishapatani
2/ 8
દિશા પટનીએ પોતાના સોશિયલ મીડિયા પર એટલા બોલ્ડ ફોટો શેર કર્યા છે કે, ફોટો જોઈને ફેન્સનો પરસેવો છૂટી રહ્યો છે. દિશા પટની આ ફોટોમાં રેડ બ્રાલેટ પહેરેલી જોવા મળે છે. ફોટોઃ @dishapatani
3/ 8
દિશા પટનીએ રેડ બ્રાલેટ ડ્રેસમાં પોતાનું ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ સિવાય તેણી તેણી પોતાની અપર થાઈને પણ ફ્લોન્ટ કરી રહી છે. ફોટોઃ @dishapatani
4/ 8
ગ્લોઈંગ મેકઅપ સાથે એક્ટ્રેસ કેમેરા સામે ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસની સુંદરતા જોઈને યુઝર્સ કોમેન્ટ બોક્સ પર હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરી તેના વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @dishapatani
5/ 8
દિશા એક તસવીરમાં સાઈડ પોઝ આપી રહી છે. જોકે દિશા પટુની આ બ્લર ફોટોમાં પણ સખત હોટ દેખાઈ રહી છે. ફેન્સને તેણીના આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ફોટોઃ @dishapatani
6/ 8
જોકે, ઘણા લોકો એવા પણ છે જે દિશાના આ ફોટોથી તેણીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, 'નવો ફોન લઈ લે કેવા ખરાબ ફોટો આવી રહ્યા છે.' ફોટોઃ @dishapatani
7/ 8
જોકે દિશાના ફેન્સે તેણીને હૉટ જણાવી છે, તેમજ હાર્ટ ઈમોજી સાથે કોમેન્ટ્સ કરીને તેના સતત વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @dishapatani
8/ 8
દિશાના ઈન્સ્ટાગ્રામ પર મિલિયન ફોલોવર્સ છે. દિશા સતત પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ફોટોઃ @dishapatani