બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી ફિલ્મોમાં એક્ટિંગની સાથે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે મોટાભાગે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. તેવામાં તેના ફેન્સ પણ તેની ફેવરેટ એક્ટ્રેસની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વચ્ચે જ દિશા પટણીએ ફેન્સને વધુ રાહ ન જોવડાવતા પોતાના ફોટોઝ શેર કર્યા છે. તેના લેટેસ્ટ બોલ્ડ ફોટોઝે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે અને લોકો તેના પર રિએક્શન પણ આપી રહ્યાં છે. ચાલો તમને બતાવીએ દિશા પટણીના લેટેસ્ટ ફોટોઝ...
દિશા પટણીની સ્માઇલે બનાવ્યા દિવાના - દિશા પટણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે. તેવામાં દિશાની સ્માઇલે ફેન્સને દિવાના બનાવી દીધા છે.
2/ 8
દિશા પટણીનો સિરિયસ પોઝ - આ તસવીરમાં દિશા પટણી ખૂબ જ સિરિયસ પોઝમાં દેખાઈ રહી છે. દિશા પટણીની આ તસવીર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ તેના દિલની વાત કહી રહ્યાં છે.
3/ 8
દિશા પટણીએ વાળ ખોલીને કર્યા ઘાયલ - આ તસવીરમાં દિશા પટણી ભલે કેમેરા તરફ ન જોઈ રહી હોય પરંતુ તેના ખુલ્લા વાળે લોકોને તેની તરફ જોવા મજબૂર કરી દીધા છે. દિશા પટણીનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
4/ 8
દિશા પટણીની કાતિલ અદા - દિશા પટણી અવારનવાર પોતાના ફોટામાં એકથી એક અદા બતાવતી જોવા મળે છે. દિશા પટણીની આ તસવીર જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.
5/ 8
બીચ પર પોઝ આપી રહી છે દિશા પટણી - દિશા પટણી બીચ પર બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન દિશા પટણી બિકીની પહેરીને ડ્રેસ સેટ કરતી જોવા મળે છે. તે આ રીતે પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે.
6/ 8
દિશા પટણીએ પૂલમાં બતાવી અદા - દિશા પટણી પૂલની અંદર બિકીની પહેરીને વાળમાં હાથ નાંખીને પોઝ આપી રહી છે. આ તસવીરમાં દિશા પટણી ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેની તસવીરની વારંવાર પ્રશંસા કરી રહ્યા છે.
7/ 8
દિશા પટણીએ બિકીનીમાં મિરર સેલ્ફી લીધી - દિશા પટણી ઘણીવાર ફોન પરથી સેલ્ફી લેતી જોવા મળે છે. આ તસવીરમાં તે બ્લેક બિકીની પહેરીને મિરર સેલ્ફી લઈ રહી છે. દિશા પટનીનો આ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે.
8/ 8
દિશા પટનીની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે અને પોતાની ફેવરેટ એક્ટ્રેસના વખાણ કરતા ગોર્જિયસ કહી રહ્યાં છે. (ફોટો ક્રેડિટ : dishapatani/Instagram)