દિશાને ઇન્સ્ટાગ્રામ પર 55 મિલિયન કરતાં પણ વધુ લોકો ફોલો કરે છે. હાલમાં જ દિશાએ સમુદ્ર કિનારે પહોંચીને પોતાની તસવીરો શેર કરી છે. (ફોટો ક્રેડિટ-Instagram@dishapatani)
2/ 9
આ તસવીરોમાં દિશાનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. (ફોટો ક્રેડિટ-Instagram@dishapatani)
विज्ञापन
3/ 9
દિશાના આ ફોટોઝ પર ફેન્સે પણ મન ભરીને પ્રેમ વરસાવ્યો છે.(ફોટો ક્રેડિટ-Instagram@dishapatani)
4/ 9
આ તસવીરો પર અત્યાર સુધી 16 લાખથી વધુ લાઇક્સ આવી ચુકી છે. (ફોટો ક્રેડિટ-Instagram@dishapatani)
5/ 9
દિશા પટનીએ મોડેલિંગ બાદ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. (ફોટો ક્રેડિટ-Instagram@dishapatani)
विज्ञापन
6/ 9
વર્ષ 2016માં આવેલી ફિલ્મએમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીથી દિશાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. (ફોટો ક્રેડિટ-Instagram@dishapatani)
7/ 9
તે બાદ દિશા પટનીએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. (ફોટો ક્રેડિટ-Instagram@dishapatani)
8/ 9
દિશા બોલીવુડના એક્શન હીરો ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને લઇને પણ ઘણી ચર્ચામાં રહી છે. (ફોટો ક્રેડિટ-Instagram@dishapatani)
विज्ञापन
9/ 9
દિશા પટની હવે પ્રોજેક્ટના નામની ફિલ્મમાં જોવા મળશે. (ફોટો ક્રેડિટ-Instagram@dishapatani)