ફેન્સે દિશા-મૌનીની દોસ્તી પર કરી કોમેન્ટ્સ: મૌની રોય અને દિશા પટનીની આ તસવીર પર ફેન્સ ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યાં છે. ફેન્સ કોમેન્ટ કરીને બંનેની દોસ્તીના વખાણ કરતાં જોવા મળ્યાં. કોઇએ તેમની દોસ્તી સલામત રહે તેવી દુઆ કરી, તો કોઇ આ બંને એક્ટ્રેસને સાથે જોઇને દંગ રહી ગયું.