Home » photogallery » મનોરંજન » બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

બોલીવુડની હોટ હસીના દિશા પટની (Disha Patani)એ ફરી એકવાર પોતાના બોલ્ડ અને સેક્સી અવતારથી ફેન્સને દિવાના બનાવ્યા છે. તમે પણ તેના આ હોટ ફોટોઝ પરથી નજર નહીં હટાવી શકો.

  • 110

    બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી 'યોદ્ધા', 'બાગી 3', 'રાધે', 'એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી', 'મલંગ', 'બાગી 2' અને 'એક વિલન રિટર્ન્સ' જેવી ફિલ્મોમાં તેના શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. આ ફિલ્મોથી તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

    MORE
    GALLERIES

  • 210

    બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    તેલુગુ ફિલ્મ 'લોફર'થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર દિશા પટની આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. ગણતરીના જ કલાકોમાં તેના ફોટોઝને લાખો લાઇક્સ મળી જાય છે. આજે અમે દિશા પટાનીના આવા જ એક ફોટોશૂટ વિશે જણાવી રહ્યા છીએ.

    MORE
    GALLERIES

  • 310

    બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    હાલમાં જ દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો સીરિઝ પોસ્ટ કરી છે જેમાં તે હન્ટર ગર્લ જેવી લાગી રહી છે. આ ફોટોશૂટમાં દિશા પટનીએ લોન્જરી ડ્રેસ સાથે નેટ સ્ટોકિંગ્સ અને ફર્ડ હાઈ હીલ બૂટ પહેર્યા છે.

    MORE
    GALLERIES

  • 410

    બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    આ સાથે તેણે એલ્બો સુધી ટ્રાન્સપરન્ટ ગ્લોવ્ઝ સાથે હેટ પહેરી છે. તેના લુકને બોલ્ડ બનાવવા માટે, દિશા પટનીએ તેના હાથ અને ગળા પર એસેસરીઝ પહેરી છે અને તેની હેટ પણ એકદમ હટકે છે.

    MORE
    GALLERIES

  • 510

    બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    આ તસવીરો શેર કરતાં દિશા પટનીએ 'ધ એન્ટરટેનર ટૂર' લખ્યું. આમાંના એક ફોટામાં, તે જમીન પર સૂઈ રહેલી જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 610

    બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    બીજા ફોટામાં, તેનો ક્લોઝ-અપ દેખાઈ રહ્યો છે અને ત્રીજો ફોટો બ્લર છે, જેમાં તે બેઠેલી જોવા મળે છે. દિશા પટનીના આ ફોટાને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. માત્ર 40 મિનિટમાં 1 લાખ 80 હજારથી વધુ લાઈક્સ આવી ગઈ છે.

    MORE
    GALLERIES

  • 710

    બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    ફેન્સને તેના આ ફોટોઝ એટલા પસંદ આવી રહ્યા છે કે તેઓ તેના કોમેન્ટ બોક્સમાં ફાયર ઇમોજી મૂકી રહ્યા છે અને દિશા અંડરટેકર જેવી લાગી રહી છે તેવી કોમેન્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ ફોટા પર લગભગ 2 હજાર કોમેન્ટ્સ પણ આવી છે.

    MORE
    GALLERIES

  • 810

    બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    આ પહેલીવાર નથી જ્યારે દિશા પટનીએ આવી તસવીરો પોસ્ટ કરી હોય. તે અવારનવાર બિકીની અને લિંગરી ડ્રેસમાં તેના ફોટોઝ પોસ્ટ કરે છે.

    MORE
    GALLERIES

  • 910

    બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    થોડા દિવસ પહેલા જ દિશાએ તેનો સૌથી કિલર લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ લેટેસ્ટ ફોટોમાં દિશા પટની ચિતા પ્રિન્ટ બિકીની પહેરેલી જોવા મળી રહી છે અને તેણે મિરર સેલ્ફી લીધી છે. આ ફોટો જોયા બાદ ફેન્સ પણ તેના પરથી નજર નથી હટાવી શકતા.

    MORE
    GALLERIES

  • 1010

    બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

    જણાવી દઇએ કે દિશા પટનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટોઝ અને વીડિયોઝથી ભરેલુ પડ્યુ છે. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોદ્ધા'માં જોવા મળશે.

    MORE
    GALLERIES