Home » photogallery » મનોરંજન » દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની ( Disha Patani)ની બહેન ખુશ્બુ પટની ( Khushboo Patani) કોઇ હિરોઇન જેવી જ ખૂબસૂરત છે અને પોતાના ફિલ્ડમાં ખૂબ જ સક્સેસફુલ છે. દિશા અને ખુશ્બુની બોન્ડિંગ પણ કમાલની છે.

  • 19

    દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

    Disha Patani Sister : બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની જેટલી એમ્બિશિયસ છે તેટલી જ ફેમિલી ઓરિએન્ટેડ પણ છે. પરંતુ આજે અમે તમને દિશા વિશે નહીં પરંતુ તેના પરિવાર વિશે, ખાસ કરીને તેની બહેન ખુશ્બુ વિશે જણાવીશું. કોણ છે ખુશ્બૂ પટની અને દિશાની સાથે તેણે પણ પોતાની ફેન ફોલોઈંગ બનાવી લીધી છે.

    MORE
    GALLERIES

  • 29

    દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

    પટની પરિવાર યુપીના બરેલીનો છે, તેના પિતા જગદીશ સિંહ પટની ડીએસપી છે. પોલીસ વાતાવરણમાં ઉછરેલી દિશાને શરૂઆતથી જ એક્ટિંગમાં રસ હતો. અને નાનો ભાઈ હજુ ભણે છે. ખુશ્બુ પટની દિશાની મોટી બહેન છે.

    MORE
    GALLERIES

  • 39

    દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

    ખુશ્બુ પટની 31 વર્ષની છે અને આર્મી ઓફિસર છે. ખુશ્બૂ આર્મીમાં લેફ્ટનન્ટ તરીકે કામ કરી રહી છે. અને દેશની સેવા કરવી તે પોતાની ફરજ માને છે. દિશાએ પહેલા એક સ્ટોરી પણ પોસ્ટ કરી હતી જેમાં ખુશ્બુ આર્મી ઓફિસરના યુનિફોર્મમાં જોવા મળી હતી.

    MORE
    GALLERIES

  • 49

    દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

    દિશા ઘણીવાર ઇન્ટરવ્યુમાં તેની બહેન વિશે વાત કરતી જોવા મળે છે. તે પોતાની બહેનને પોતાની આઇડિયલ માને છે. દિશાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુશ્બૂની ઘણી તસવીરો પણ શેર કરી છે અને જણાવ્યું છે કે તેને તેની બહેન પર કેટલો ગર્વ છે.

    MORE
    GALLERIES

  • 59

    દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

    ખુશ્બુ પણ દિશાની જેમ ખૂબ જ સુંદર છે. જો તમે બંનેની તસવીરો જોઇએ, તો બંને બહેનો એકબીજાની કોપી કરતી જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 69

    દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

    ત્રણેય ભાઈ-બહેન વચ્ચે ઘણો પ્રેમ છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર એકબીજાની તસવીરો શેર કરતા રહે છે. દિશાની બહેન ખુશ્બુ પણ ફિટનેસ ફ્રીક છે. શરૂઆતથી જ તે તેના પિતાથી પ્રેરિત હતી અને દેશની સેવા કરવા માંગતી હતી. એટલા માટે તે હંમેશા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું પસંદ કરે છે.

    MORE
    GALLERIES

  • 79

    દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

    દિશા પટની અને ખુશ્બુ પટની ઘણીવાર સોશિયલ મીડિયા પર સિસ્ટર્સ ગોલ્સ આપતી જોવા મળે છે. ખુશ્બુ હંમેશા દિશાની બાળપણની તસવીરો શેર કરતી હતી, જ્યારે દિશા તેની મોટી બહેનની ટ્રેનિંગ તસવીરો પોસ્ટ કરતી જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 89

    દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

    તમને જણાવી દઈએ કે ખુશ્બુએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે દેશની સેવા માટે સમર્પિત ખુશ્બુને પોતાની પ્રાઈવસીની પણ એટલી જ ચિંતા છે, તેથી જ તેણે આ કરવું પડ્યું.

    MORE
    GALLERIES

  • 99

    દિશા પટની કરતાં પણ ખૂબસૂરત છે તેની બહેન, ફિટનેસ અને સ્ટાઇલમાં હિરોઇનોને પણ આપે છે ટક્કર

    તસવીરો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે ખુશ્બુ અને દિશા એકબીજા જેવી જ દેખાય છે. દિશા અને ખુશ્બુ બંને પોતપોતાની ફીલ્ડમાં સક્સેસફુલ છે.

    MORE
    GALLERIES