આ તસવીરોમાં દિશા પટનીના આ અંદાજ પર લોકોનું ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે. તેની અદાઓ પર લોકો દિવાના થઈ ગયા છે, પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે તે થોડી ઉદાસ લાગી રહી ે. દિશાએ આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'જનૂન તમને પાગલ કરી શકે છે, પરંતુ શું જીવવાની કોઈ બીજી રીત છે?'