Home » photogallery » મનોરંજન » ઉફ્ફ! પેન્ટ ઉતારીને દિશા પટનીએ લીધી એવી મિરર સેલ્ફી, એક જ ઝલકમાં તમે પણ થઇ જશો ક્લીન બોલ્ડ

ઉફ્ફ! પેન્ટ ઉતારીને દિશા પટનીએ લીધી એવી મિરર સેલ્ફી, એક જ ઝલકમાં તમે પણ થઇ જશો ક્લીન બોલ્ડ

Disha Patani Bold Photos: દિશા પટની (Disha Patani)એ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરોથી ઇન્ટરનેટ પર ગરમી વધારી દીધી છે. દિશા પટનીની મિરર સેલ્ફી જોઇને નેટીઝન્સના ડિસેમ્બર મહિનામાં પરસેવો છૂટી ગયો છે.

  • 18

    ઉફ્ફ! પેન્ટ ઉતારીને દિશા પટનીએ લીધી એવી મિરર સેલ્ફી, એક જ ઝલકમાં તમે પણ થઇ જશો ક્લીન બોલ્ડ

    Disha Patani Hot Photos: બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની (Disha Patani) પોતાની ફિલ્મો કરતા વધારે તેના બોલ્ડ લુક અને પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. દિશા પટની (Disha Patani Photos) દર વખતની જેમ આ વખતે પણ પોતાના હોટ ફોટોઝથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે.

    MORE
    GALLERIES

  • 28

    ઉફ્ફ! પેન્ટ ઉતારીને દિશા પટનીએ લીધી એવી મિરર સેલ્ફી, એક જ ઝલકમાં તમે પણ થઇ જશો ક્લીન બોલ્ડ

    દિશા પટની (Disha Patani Selfie)એ મિરર સેલ્ફી માટે પેન્ટ ઉતારીને પોઝ આપ્યા છે. દિશા પટની (Disha Patani Movies)ના લેટેસ્ટ ફોટોઝને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યં છે. નેટીઝનેસ તસવીરો જોઇને ડિસેમ્બરના મહિનામાં પણ પરસેવાથી તરબોળ થઇ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 38

    ઉફ્ફ! પેન્ટ ઉતારીને દિશા પટનીએ લીધી એવી મિરર સેલ્ફી, એક જ ઝલકમાં તમે પણ થઇ જશો ક્લીન બોલ્ડ

    દિશા પટનીનો બોલ્ડ લુક વાયરલ : બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની (Disha Patani)એ હાલમાં જ પોતાની ખૂબ જ સેંસુઅસ અને સિઝલિંગ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

    MORE
    GALLERIES

  • 48

    ઉફ્ફ! પેન્ટ ઉતારીને દિશા પટનીએ લીધી એવી મિરર સેલ્ફી, એક જ ઝલકમાં તમે પણ થઇ જશો ક્લીન બોલ્ડ

    આ એક મિરર સેલ્ફી છે જેમાં દિશા પટની મિરર સામે ઉભી રહીને પેન્ટને કમરથી નીચે સરકાવીને પોઝ આપતી જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 58

    ઉફ્ફ! પેન્ટ ઉતારીને દિશા પટનીએ લીધી એવી મિરર સેલ્ફી, એક જ ઝલકમાં તમે પણ થઇ જશો ક્લીન બોલ્ડ

    બ્લેક મોનોકિની ફ્લોન્ટ કરવાના ચક્કરમાં દિશા પટનીએ બોલ્ડનેસ સાથે પોઝ આપ્યા છે. દિશા પટનીએ લેટેસ્ટ મિરર સેલ્ફી શેર કરતા કેપ્શન લખ્યુ, મિરર સેલ્ફીઝ ક્યારેય ખતમ નથી થવાની.

    MORE
    GALLERIES

  • 68

    ઉફ્ફ! પેન્ટ ઉતારીને દિશા પટનીએ લીધી એવી મિરર સેલ્ફી, એક જ ઝલકમાં તમે પણ થઇ જશો ક્લીન બોલ્ડ

    દિશા પટનીના બોલ્ડ અવતારે ઉડાવ્યા હોશ : દિશા પટની (Disha Patani Bold Photos) લેટેસ્ટ મિરર સેલ્ફીમાં બ્લેક કલરની મોનોકિની અને મહેંદી કલરના ટ્રાઉઝરને સ્ટાઇલ સાથે કેરી કરતી જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 78

    ઉફ્ફ! પેન્ટ ઉતારીને દિશા પટનીએ લીધી એવી મિરર સેલ્ફી, એક જ ઝલકમાં તમે પણ થઇ જશો ક્લીન બોલ્ડ

    એક્ટ્રેસનું ફ્લાવર પેંડેંટ તેના લુકને સિઝલિંગ બનાવી રહ્યું છે. તેવામાં ડીપ નેક બ્લેક મોનોકિનીમાં દિશા પટની ખૂબસૂરત લાગી રહી છે.

    MORE
    GALLERIES

  • 88

    ઉફ્ફ! પેન્ટ ઉતારીને દિશા પટનીએ લીધી એવી મિરર સેલ્ફી, એક જ ઝલકમાં તમે પણ થઇ જશો ક્લીન બોલ્ડ

    દિશા પટનીનું વર્કફ્રન્ટ : દિશા પટની છેલ્લે ફિલ્મ 'વિલેન 2'માં જ્હોન અબ્રાહમ અને અર્જૂન કપૂર સાથે જોવા મળી હતી. રિપોર્ટ્સ અનુસાર, દિશા પટની જલ્દી જ ફિલ્મ 'યોદ્ધા' અને સાઉથની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સૂર્યા 42'માં જોવા મળશે.

    MORE
    GALLERIES