બૉલિવૂડની ખૂબસુરત અભિનેત્રી દિશા પટણી હંમેશાં તેના બોલ્ડ અદાઓને લઇને ચર્ચામાં છે. જેને દિશાના ફેન્સ ખૂબ જ પસંદ કરે છે દિશાના ફોટા મીનિટોમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.
2/ 8
આ ખૂબસુરત અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં દિશા અંડરગારર્મેન્ટ્સમાં જોવા મળી રહી છે.
3/ 8
દિશા આ તસવીરમાં ખૂબ જ હોટ દેખાય છે.
4/ 8
આ પોસ્ટને લગભગ 1.3 મિલિયનથી વધુ લોકોએ પસંદ કરી છે. આ તસવીરમાં દિશા કેલ્વિન કલાઇનના અન્ડરગમેન્ટ્સ પહેરીને નજર આવી રહી છે.
5/ 8
આ તસવીરની ખાસ વાત તો એ છે કે તેને ટાઇગર શ્રોફે પસંદ કરી છે. આ બ્રાન્ડ સૌથી વધુ પસંદીદા છે.
6/ 8
આ તસવીરમાં તેમની બોલ્ડ અદાઓથી તમામને ઘાયલ કરી રહી છે.
7/ 8
થોડા દિવસ પહેલા પણ દિશાએ બોલ્ડ તસવીર શેર કરી હતી.
8/ 8
દિશા બોલિવૂડની મોડેલ્સમાંથી એક છે અને તેમના પર દરેક લૂક શૂટ થાય છે.