Home » photogallery » મનોરંજન » દિશા પટની બોયફ્રેન્ડ સાથે બની બોલ્ડ, જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

દિશા પટની બોયફ્રેન્ડ સાથે બની બોલ્ડ, જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

Disha Patani Black Dress Photos: ઉર્ફી જાવેદની ફેશન સેંસના સૌકોઇ વખાણ કરે છે. તેને લઇને ઉર્ફીને ટ્રોલ પણ કરવામાં આવે છે. પરંતુ દિશા પટની ફેશન ગેમમાં ઉર્ફી જાવેદથી પણ એક ડગલુ આગળ છે. વિશ્વાસ ન હોય તો દિશાની આ બ્લેડ આઉટફિટ વાળી તસવીરો જોઇ લો. આ તસવીરોથી દિશાએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. ખાસ વાત એ છે કે તેમાં તે પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે સેલ્ફી ક્લિક કરતી જોવા મળી રહી છે.

  • 18

    દિશા પટની બોયફ્રેન્ડ સાથે બની બોલ્ડ, જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    દિશા પાટની સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો દ્વારા પોતાના ફેન્સને એન્ટરટેઇન કરે છે. તે એકદમ સ્ટાઇલિશ અને ગ્લેમરસ તસવીરો શેર કરે છે. તેના ગ્લેમરસ લુક સામે ઉર્ફી જાવેદનો લુક ફીકો પડી જાય છે. (ફોટો ક્રેડિટ : Instagram @dishapatani)

    MORE
    GALLERIES

  • 28

    દિશા પટની બોયફ્રેન્ડ સાથે બની બોલ્ડ, જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    દિશા પટનીએ સોશિયલ મીડિયા પર પોતાની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે એકદમ સ્ટાઇલિશ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. (ફોટો ક્રેડિટ : Instagram @dishapatani)

    MORE
    GALLERIES

  • 38

    દિશા પટની બોયફ્રેન્ડ સાથે બની બોલ્ડ, જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    દિશા પટની તેમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તે પોતાના લુકથી ફેન્સને એટ્રેક્ટ પણ કરી રહી છે. તસવીરોમાં દિશા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. (ફોટો ક્રેડિટ : Instagram @dishapatani)

    MORE
    GALLERIES

  • 48

    દિશા પટની બોયફ્રેન્ડ સાથે બની બોલ્ડ, જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    દિશા પટનીએ પોતાના હેર ઓપન રાખ્યા છે અને બ્લેક હીલ્સથી પોતાના લુકને કંપ્લીટ કર્યો છે. દિશા આ તસવીરમાં મિરર સેલ્ફી લેતા જોવા મળી રહી છે. (ફોટો ક્રેડિટ : Instagram @dishapatani)

    MORE
    GALLERIES

  • 58

    દિશા પટની બોયફ્રેન્ડ સાથે બની બોલ્ડ, જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    ખાસ વાત એ છે કે દિશા પટનીએ પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝેંડર એલેક્સ સાથે સેલ્ફી પણ શેર કરી છે. એલેક્સ તેનો જિમ ટ્રેનર છે. (ફોટો ક્રેડિટ : Instagram @dishapatani)

    MORE
    GALLERIES

  • 68

    દિશા પટની બોયફ્રેન્ડ સાથે બની બોલ્ડ, જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    એલેક્ઝેંડર એલેક્સ પણ ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. તેમાં તે ખૂબ જ કૂલ અને કેઝુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે. દિશા અને એક્લેક્ઝેંડર કથિત રૂપે એકબીજાને ડેટ કરી રહ્યા છે. (ફોટો ક્રેડિટ : Instagram @dishapatani)

    MORE
    GALLERIES

  • 78

    દિશા પટની બોયફ્રેન્ડ સાથે બની બોલ્ડ, જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    દિશા પટની એલેક્ઝેંડર સાથે એક પાર્ટીમાં ગઇ હતી. જણાવી દઇએ કે ટાઇગર શ્રોફ સાથે કથિત બ્રેકઅપ બાદથી એલેક્ઝેંડર અને દિશાના રિલેશનશિપના ચર્ચા શરૂ થઇ ગયા હતા. (ફોટો ક્રેડિટ : Instagram @dishapatani)

    MORE
    GALLERIES

  • 88

    દિશા પટની બોયફ્રેન્ડ સાથે બની બોલ્ડ, જાળીદાર ડ્રેસમાં ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    જો કે એલેક્ઝેંડર એલેક્સે દિશા પટની સાથે રિલેશનશિપમાં હોવાના સમાચાર નકારી કાઢ્યા હતા. તેનું કહેવુ હતુ કે તે વર્ષ 2015થી સાથે છે અને સારા મિત્રો છે. (ફોટો ક્રેડિટ : Instagram @dishapatani)

    MORE
    GALLERIES